ફા. જોસ આલ્બરતો મેસાએ સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ભિલોડા ની મુલાકાત લઇ બાળકોને અભ્યાસમાં પ્રગતિ સાધી

31 October 2023

Fr. Jose Alberto Mesa S.J. is currently the worldwide Secretary for Education of the Society of Jesus visited St. Xavier’s High School, Bhiloda on 25 th October, 2023. He enjoyed the hospitality of the Management, staff and the students of the School. He was delighted to see the various programes performed by the students.


ફા. જોસ આલ્બરતો મેસા જે આખી દુનિયાની ઇસુ સંઘી શાળાઓના સેક્રેટરી છે, તેઓ એ ૨૫ ઓકટોબર, ૨૦૨૩ ના રોજ સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ભિલોડા ની મુલાકાત લઇ બાળકોને અભ્યાસમાં પ્રગતિ સાધી , ટીમ સ્પીરીટ સાથે આગળ વધવા પ્રેરણા આપી. શાળામાં તેમનો ભવ્ય આવકાર તથા મનોરંજન કાર્યક્રમથી ખુબ પ્રભાવિત થઇ સર્વનો આભાર માન્યો હતો.

Leave a Comment