ફ્રેન્ડશીપ રમતો ૨૦૨૩

14 December 2023

તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ફ્રેન્ડશીપ રમતોનું આયોજન ગાંધીનગર ધર્મપ્રાંત દ્વારા મહેસાણા ખાતે થયું. જેમાં 18 સંસ્થાઓની ૧૮ શાળાઓએ ભાગ લીધો જેમાં સેંટ ઝેવિયર્સ, ભિલોડા માં થી 20 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો , જેમાં U-14 ના વિદ્યાર્થીઓએ એથલેટીકસ માં ચેમ્પીયન બન્યા જે શાળા માટે ખુબ જ ગૌરવ ની વાત છે.

Leave a Comment