સેંટ ઝેવિયર્સ ભિલોડા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદ ના 75 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે ભાગ લીધો

14 December 2023

સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આણંદ ના 75 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી ના ભાગ રૂપે તા. ૧૨ અને ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ રમતોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૩ શાળાઓએ ભાગ લીધો. જેમાં સેંટ ઝેવિયર્સ ભિલોડા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દોડ, ગોળા ફેક, લાંબી કૂદ વગેરે રમતો માં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉતૃષ્ટ પ્રદર્શન કર્યું. U- 14 વિદ્યાર્થીઓ , U-14 વિદ્યાર્થીનીઓ અને U – 17 બન્ને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ચેમ્પીયન બન્યા હતા. સાથે સાથે સમગ્ર દેખાવ માટે ચેમ્પીયન ટ્રોફી મળી હતી.

Leave a Comment